તમને જણાવી દઇએ કે, ખાસ કરીને આ કોર્સ એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ એન્જિનિયરિંગ અથવા કમ્પ્યુટર સાયન્સની મોટી કંપનીઓમાં કામ કરવા માગે છે પરંતુ તેમને આ ક્ષેત્રમાં અનુભવ નથી. આવી સ્થિતિમાં આ વિદ્યાર્થીઓ વિદેશી ભાષાનો અભ્યાસ કરીને સરળતાથી અહીં નોકરી મેળવી શકે છે. વિદ્યાર્થીઓ ભાષા નિષ્ણાત, ભાષા ડેટા વિશ્લેષક સહિત વિવિધ નોકરીની જગ્યાઓ માટે અરજી કરી શકે છે.
આ પણ વાંચો: ઇસરોમાં ધો-10 પાસ માટે નોકરી મેળવવાની ઉત્તમ તક, મળશે સારામાં સારી સેલેરી
ડો. ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી
આગ્રામાં સ્થિત ડૉ. ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીની કેએમ સંસ્થા, વિદેશી ભાષાના ઘણા અભ્યાસક્રમો પ્રદાન કરે છે. કેએમ ઇન્સ્ટિટ્યૂટમાં ફ્રેન્ચ, રશિયન અને જર્મન ભાષાના કોર્સ ચલાવવામાં આવે છે. અહીં ભણતા ડઝનબંધ વિદ્યાર્થીઓ આજે દેશી અને વિદેશી કંપનીઓમાં કામ કરી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર