કોંગ્રેસ પરંપરાગત રીતે રાઠવા સમાજના ઉમેદવારને ટિકિટ આપશે કે પછી નવો ચીલો  ચિતરીને તડવી સમાજમાંથી મહિલા નેતા ને ટિકિટ આપશે?

Facebook
Twitter
WhatsApp
Telegram

અભીનવ ન્યુઝ (ગુજરાત બ્યુરો)

છોટાઉદેપુર ની લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીએ જશુ રાઠવા ને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે ત્યારે હવે કોંગ્રેસ આ સીટ પર મથામણ કરી રહી છે કે રાઠવા સમાજમાં ટિકિટ આપવામાં આવે કે અથવા તો કોઈ નવો ચહેરો આપવામાં આવે છે તે પર સૌની નજર છે
રાજ્યસભામાં સાંસદ રહેલા નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહ્યા છે. ત્યારે હાલમાં કોંગ્રેસ ટિકિટો માટે માથામણ કરી રહી છે ત્યારે છોટાઉદેપુર લોકસભાની સીટ પર અત્યારે કોંગ્રેસમાંથી ત્રણ નામો ભારે ચર્ચામાં છે જેમાં પહેલું નામ છે  ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા, આદમી પાર્ટી આમ આદમી પાર્ટીમાં વિધાનસભાની લડી ચૂકેલા અને હાલ કોંગ્રેસના અગ્રણી નેતા  પ્રોફેસર અર્જુન રાઠવા તેમજ મહિલા  સમાજના અગ્રણી તરીકે અંગીરાબેન તડવી આ ત્રણ નામો હાલમાં ભારે ચર્ચામાં છે કોંગ્રેસ હાઈ કમાન્ડ આ ત્રણમાંથી એક પર કળશ જોડે તેમ લાગી રહ્યું છે કે છોટાઉદેપુર લોકસભાની સીટ આદિવાસી અનામત સીટ છે ત્યારે આ સીટ પર સૌથી વધુ આદિવાસી મતદારો છે જેમાં રાઠવા, ભીલ  અને તડવી સમાજના મતદારો છે ત્યારે ભાજપ ની જેમ કોંગ્રેસ આ લોકસભાની ચૂંટણીમાં સુખરામ  રાઠવા કે અર્જૂન રાઠવા ને ઉમેદવાર ઉભા રાખશે અથવા તો નવો પ્રયોગ કરવા  મહિલા ને પ્રાધાન્ય આપવા અંગીરા બેન તડવી ને ટિકિટ આપશે તે ચર્ચાએ જોર પકડ્યું છે.

Leave a Comment

7k Network

News Letter

सब्स्क्राइब कीजिए हमारा डेली न्यूजलेटर और पाइए खबरें आपके इनबॉक्स में

Read More

છોટાઉદેપુર કલેકટરે કોનું જમીન કૌભાડ પકડ્યું ?

છોટાઉદેપુર જિલ્લામાં મોટું જમીન કૌભાંડ આવ્યું બહાર આવ્યું છે. છોટાઉદેપુરના સવાડી તાલુકાના કુકરદા ગામે ટોચ મર્યાદા અધિનિયમ ૧૯૬૦નું ઉલઘ્ઘન થયું હતું   જેના કારણે નસવાડી તાલુકાના

કોંગ્રેસ પરંપરાગત રીતે રાઠવા સમાજના ઉમેદવારને ટિકિટ આપશે કે પછી નવો ચીલો  ચિતરીને તડવી સમાજમાંથી મહિલા નેતા ને ટિકિટ આપશે?

અભીનવ ન્યુઝ (ગુજરાત બ્યુરો) છોટાઉદેપુર ની લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીએ જશુ રાઠવા ને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે ત્યારે હવે કોંગ્રેસ આ

નર્મદા જિલ્લામાં વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે ખાસ વ્યવસ્થા ની વાત જિલ્લા કલેકટર સ્વેતા ટેવતીયા એ કરી

અભિનવ ન્યુઝ (ગુજરાત બ્યુરો) નર્મદા જિલ્લામાં 2.30 લાખ પુરુષ, 2.28 લાખ મહિલા, 07 અન્ય મળી કુલ 4.59 લાખ મતદારો વયો વૃત મતદારો માટે અને દિવ્યાંગ

આજ થી લોકસભાની ચૂંટણી ના તમામ એક્સક્લુઝીવ રીપોર્ટ જુઓ

ગુજરાત બ્યુરો અભિનવ ન્યુઝ આજથી લોકસભાની ચૂંટણીના તમામ એક્સક્લુઝિવ રિપોર્ટ તેમજ તમામ એક્સક્લુઝિવ જાણકારી તમને વાંચવા મળશે માત્ર અને માત્ર અભિનવ ન્યુઝ પર જોતા રહો