તમે 10 પાસ છો અને સરકારી નોકરી મેળવવા માગો છો તો આ માહિતી તમારા માટે છે. ઈન્ડિયા પોસ્ટ વિભાગમાં સરકારી નોકરીની શોધ કરતા યુવાનો માટે એક સુવર્ણ તક આવી છે. ઈન્ડિયા પોસ્ટ વિભાગે ગ્રામીણ ડાક સેવાની જગ્યા માટે ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા ઉમેદવારો ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટ indiapostgdsonline.gov.in પર અરજી કરી શકે છે. 23 ઓગસ્ટ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. જેમાં તમને રાજ્યો પ્રમાણે અલગ અલગ ઓપશન મળી રહેશે. 18થી 40 વર્ષના લોકો અરજી કરી શકશે. અરજી માટે 100 રૂપિયા ચૂકવવાના રહેશે. મહિલા અને SC-ST ઉમેદવારોને રજીસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઉમેદવારો 24 ઓગસ્ટથી 26 ઓગસ્ટ સુધી ફોર્મમાં ફેરફાર કરી શકશે.
છોટાઉદેપુર કલેકટરે કોનું જમીન કૌભાડ પકડ્યું ?
છોટાઉદેપુર જિલ્લામાં મોટું જમીન કૌભાંડ આવ્યું બહાર આવ્યું છે. છોટાઉદેપુરના સવાડી તાલુકાના કુકરદા ગામે ટોચ મર્યાદા અધિનિયમ ૧૯૬૦નું ઉલઘ્ઘન થયું હતું જેના કારણે નસવાડી તાલુકાના