કોંગ્રેસ પરંપરાગત રીતે રાઠવા સમાજના ઉમેદવારને ટિકિટ આપશે કે પછી નવો ચીલો ચિતરીને તડવી સમાજમાંથી મહિલા નેતા ને ટિકિટ આપશે?
અભીનવ ન્યુઝ (ગુજરાત બ્યુરો) છોટાઉદેપુર ની લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીએ જશુ રાઠવા ને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે ત્યારે હવે કોંગ્રેસ આ