September 7, 2026 2:52 pm

BREKING NEWS વરખડ ગામમાં કોના ઘરમાં ચાલતી હતી ડ્રગ્સ ફેક્ટરી

નર્મદા

વરખડ ગામમાં એમડી ડ્રગ્સ ની ફેક્ટરી ચાલતી

મુંબઈ પોલીસ

થોડા દિવસ પહેલા મુંબઈ અને નર્મદા પોલીસે રેડ કરી

વરખડ ગામના સુધીર પટેલના ઘરે રેડ કરી હતી

21 તારીખે રાત્રે મુંબઈ સાકીનાકા વિસ્તારમાં ડ્રગ્સ પકડાયું હતું

કેબ ડ્રાઈવર મુસ્કાન સમીર ખાન નામની એક મહિલાની ધરપકડ થઈ હતી

101 ગ્રામ મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું

કેસમાં ડ્રગ સપ્લાયર, વઝુલ કમર અબુલ વફા ચૌધરી ઉર્ફે પપ્પુનું નામ ખૂલ્યું

જે વરખડ ગામે ડ્રગ્સ બનાવતો હોવાનું કબૂલ્યું છે­

અંદાજિત 74 કરોડ 76 નું ડ્રગ્સ પકડાયું હતું.

મુંબઈ પોલીસે 74 કરોડ અને 97લાખ રૂપિયા માલ જપ્ત કર્યો

વધુ મહત્વપૂર્ણ સમાચાર માટે

theabhinavnews.com

ફોલો કરો

Leave a Comment

વધુ વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા ખાતે જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા થકી કરેલા સંવાદે વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ વધાર્યો અને નર્મદા જિલ્લો ધોરણ-10માં 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો

Cricket Live Score

Rashifal