September 7, 2026 2:42 pm

EXCLUSIVE દાદા નું બુલડોઝર કેમ ઉચ્ચ અધિકારીઓના મકાનો પર ફરી વળ્યું

અધિકારીઓના મકાન પર શરત ભંગ થતાં અધિકારીઓના મકાન પર બુલડોઝર ફરી વળ્યું,Sou નજીક ગરુડેશ્વર 2019 માં સરકારી જમીન ફાળવેલી હતી કુલ 13 ઉચ્ચ અધિકારીઓને જમીન ફળવાઈ હતી  7  પૈકી પાંચ અધિકારીઓએ મકાન બાંધ્યા હતા  મકાનો પર બુલડોઝર કામગીરી ચાલુ છે. ઉલ્લેખ ને છે કે જમીન માટે પ્લોટ ફાળવ્યા બાદ જે શરતો હતી એ ભંગ થતાં આ કાર્યવાહી હાથ ધરવામાં હતી. અને કોઈપણ અધિકારીઓએ કોઈ પણ જાતનો વિરોધ કર્યો નથી અને સ્વેચ્છાએ તેઓ પોતાના મકાન બનાવ્યા છે એ તોડાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે  અધિકારીઓમાં કેટલાક અધિકારીઓ લોન લઈને પોતાનું મકાન બનાવ્યું હતું પરંતુ ત્યારે તેઓનું મકાન તૂટતા તેઓ દુઃખી થઈ ગયા છે.

Leave a Comment

વધુ વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા ખાતે જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા થકી કરેલા સંવાદે વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ વધાર્યો અને નર્મદા જિલ્લો ધોરણ-10માં 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો

Cricket Live Score

Rashifal