નર્મદા
વરખડ ગામમાં એમડી ડ્રગ્સ ની ફેક્ટરી ચાલતી
મુંબઈ પોલીસ
થોડા દિવસ પહેલા મુંબઈ અને નર્મદા પોલીસે રેડ કરી
વરખડ ગામના સુધીર પટેલના ઘરે રેડ કરી હતી
21 તારીખે રાત્રે મુંબઈ સાકીનાકા વિસ્તારમાં ડ્રગ્સ પકડાયું હતું
કેબ ડ્રાઈવર મુસ્કાન સમીર ખાન નામની એક મહિલાની ધરપકડ થઈ હતી
101 ગ્રામ મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું
કેસમાં ડ્રગ સપ્લાયર, વઝુલ કમર અબુલ વફા ચૌધરી ઉર્ફે પપ્પુનું નામ ખૂલ્યું
જે વરખડ ગામે ડ્રગ્સ બનાવતો હોવાનું કબૂલ્યું છે
અંદાજિત 74 કરોડ 76 નું ડ્રગ્સ પકડાયું હતું.
મુંબઈ પોલીસે 74 કરોડ અને 97લાખ રૂપિયા માલ જપ્ત કર્યો
વધુ મહત્વપૂર્ણ સમાચાર માટે
theabhinavnews.com
ફોલો કરો

