September 7, 2026 2:54 pm

જનતા ને કયા ફૂલ જલસા, સાત ગ્રામ સોનુ, ફ્રી LPG,સોનાની વીટી,2500 રોજગારી ભથ્થું પણ

દિલ્હી (એજન્સી દ્વારા)
વિજય અને તેમની પાર્ટી TVK દ્વારા કરવામાં આવેલા મુખ્ય વાયદાઓ લિસ્ટ વાંચી લો પૂરા કરે તો જનતા ને જલસા પડી જશે

જાહેર થયેલા વિધાનસભાની ચૂંટણીમાં તામિલનાડુમાં મોટો ઉલ્લેખ ફેર થયો છે જેમાં  ફિલ્મ સ્ટાર વિજય થલપતિ ની નવી નવેલી પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (Tamilaga Vettri Kazhagam – TVK) નો  ભવ્ય વિજય થયો છે. ત્યારે વિજય પાછળ ફિલ્મી સ્ટાર વિજયની લોપચાર ના કરતા ચૂંટણી ઢંઢેરામાં જે વાયદા અને ઓફરો કરે છે જે અધધ છે જે પૂરી કરતા કરતા વિજય ની ફીણ પડી જશે કારણ કે તેઓએ જે વાયદાઓ કર્યા છેં જેમાં મહિલાઓ માટે કલ્યાણકારી યોજનાઓ:60 વર્ષથી ઓછી વયની મહિલા ઘરના વડાઓને દર મહિને ₹2,500 ની સહાય.દરેક પરિવારને વર્ષમાં 6 મફત LPG સિલિન્ડર.ગરીબ મહિલાઓના લગ્ન માટે એક સાર્વભૌમ (8 ગ્રામ) સોનાનો સિક્કો અને રેશમી સાડી.નવજાત શિશુ માટે સોનાની વીંટી.મહિલા સ્વ-સહાય જૂથો માટે ₹5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન.યુવાનો અને શિક્ષણ:ઉચ્ચ શિક્ષણ માટે ₹20 લાખ સુધીની જામીનમુક્ત (collateral-free) એજ્યુકેશન લોન.બેરોજગાર સ્નાતકોને દર મહિને ₹4,000 અને ડિપ્લોમા ધારકોને ₹2,500 નું બેરોજગારી ભથ્થું.તાલીમ મેળવતા સ્નાતકોને દર મહિને ₹10,000 નું સ્ટાઈપેન્ડ.રાજ્યમાં 100 ‘કામરાજાર સ્પેશિયલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ’ (ઉત્કૃષ્ટ શાળાઓ) ની સ્થાપના.ખેડૂતો અને કૃષિ:નાના ખેડૂતો માટે સહકારી કૃષિ ધિરાણ માફી.ખેતમજૂરો માટે ₹10,000 ની આર્થિક સહાય.ડાંગર માટે ₹3,500 અને શેરડી માટે ₹4,500 પ્રતિ ક્વિન્ટલનો ટેકાના ભાવ.અન્ય મહત્વપૂર્ણ વાયદાઓ:દરેક ઘરને 200 યુનિટ મફત વીજળી.દરેક પરિવાર માટે ₹25 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ.વૃદ્ધો, વિધવાઓ અને દિવ્યાંગો માટે માસિક ₹3,000 પેન્શન.પોલીસ કર્મચારીઓના મૂળ પગારમાં ₹18,000 થી વધારીને ₹25,000 કરવાનો વાયદો.સરકારી સેવાઓની સમયસર ડિલિવરી માટે ‘રાઈટ ટુ સર્વિસ એક્ટ જ્યારે વાયદાઓ આપ્યા છે જે પૂરા કરશે કે કેમ જે જોવું રહ્યું…

Leave a Comment

વધુ વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા ખાતે જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા થકી કરેલા સંવાદે વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ વધાર્યો અને નર્મદા જિલ્લો ધોરણ-10માં 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો

Cricket Live Score

Rashifal

વધુ વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા ખાતે જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા થકી કરેલા સંવાદે વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ વધાર્યો અને નર્મદા જિલ્લો ધોરણ-10માં 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો