September 7, 2026 2:51 pm

સાંસદ મનસુખ વસાવાએ કેમ કહ્યું આપ ની નીચ કક્ષાની રાજનીતિ  કરી રહ્યું છે

નર્મદા
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ના પત્ની વર્ષાબેન વસાવાનો એક વિડીયો ખૂબ વાયરલ થઈ ગયો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે આપણા સાતમના સાંસદ છે તેમની સાથે આ ભાઈને લાફાબાજી  થઈ છે અને સાંસદને લાફો માર્યો છે. જે વીડિયો ખૂબ વાયરલ થયો છે ત્યારે આ બાબતે મીડિયા સાથે મુલાકાતમાં સાંસદ મનસુખ વસાવા કહ્યું હતું કે સાંસદ મનસુખ વસાવાએ કેમ કહ્યું આપ ની નીચ કક્ષાની રાજનીતિ  કરી રહ્યું છે ,નિલ રાવ ને મેં થોડા ઉંચા અવાજે કહ્યું હતું જે સામાન્ય બાબત છે ચૂંટણીને લઈને ચર્ચાઓ દરમિયાન આવતો સામાન્ય વાતચીત થાય પરંતુ મારા માટેની ઘટના એ એકદમ ખોટી વાત છે
વર્ષાબેન  વસાવા જે વાત કરી રહ્યા છે તે વાત બિલકુલ ખોટી છે એવી કોઈ ઘટના બની જ નથી વર્ષા વસાવા મારી દીકરી સમાન છે જેને સુરત આમ આદમી પાર્ટી ના  સોશિયલ મીડિયા માં કામ કરતા વ્યક્તિ એ તેને ગેરમાર્ગે દોરી છે. અને આ લાફો માર્યો તે વાત જબરજસ્તી બોલાવવામાં આવી છે તેમ સાંસદે કહ્યું હતું. 

Leave a Comment

વધુ વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા ખાતે જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા થકી કરેલા સંવાદે વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ વધાર્યો અને નર્મદા જિલ્લો ધોરણ-10માં 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો

Cricket Live Score

Rashifal