September 7, 2026 3:07 pm

EXCLUSIVE બે આદિવાસી યુવા નેતા ડો પ્રફુલ વસાવા અને રાજ વસાવાએ ભાજપનો ખેસ પહેર્યો

નર્મદા

નર્મદા બ્રેકીંગ …

દેડિયાપાડામાં નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં આદિવાસી ગૌરવ દિવસ ઉજવણી

પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપત વસાવાનું વિશેષ અભિવાદન કર્યું

ડેડીયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ડેપ્યુટી  CM હર્ષ સંઘવી,નરેશ પટેલ, સાંસદ  મનસુખ  વસાવા નીલ રાવ સહિતે પુષ્પાંજલિ અર્પણ કરી

ત્યારબાદ ડેડીયાપાડાથી ખોખરા ઉમર સુધી ભવ્ય રોડ શો સૌ જોડાયા

આ રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આદિવાસી અગ્રણીઓ અને જનસમૂહ જોડાયાExclusive photo પ્રફુલ વસાવા રાજ વસાવા

નાંદોદ વિધાનસભા લડેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડૉ પ્રફુલ વસાવા અને કોંગ્રેસ ના રાજ વસાવા ભાજપ માં જોડાયા

Leave a Comment

વધુ વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા ખાતે જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા થકી કરેલા સંવાદે વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ વધાર્યો અને નર્મદા જિલ્લો ધોરણ-10માં 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો

Cricket Live Score

Rashifal