નર્મદા
નર્મદા જિલ્લાના સિસોદરા અને ઓરી વચ્ચે નર્મદા નદીમાં 3 યુવકો ડૂબી ગયા છે 1 ને બચાવવા જતા અન્ય બે પાણી માં ગરકાવ થતા ત્રણેના મોત થયા છે કારવણમાં ત્રણ લોકો સિસોદરા ગામની મસ્જિદમાં AC રિપેરે કરવા આવ્યા હતા…ત્યારેગરમી ને કારણે નર્મદા નદીમાં ન્હાવા ગયા અને ડૂબી ગયા હતા .હાલ રાજપીપલા ફાયર રેસ્ક્યુ ટિમ અને NDRF ની ટિમ ઘટના સ્થળે જવા રવાના થઈ હતું બે કલાક બાદ પણ રેસ્ક્યુ ટિમ ન પહોંચતા ગામજનો માં રોષ જોવા મળ્યો હતો

