September 7, 2026 3:05 pm

સાંસદ મનસુખ વસાવા એ હોળી પર્વ નિમિત્તે શું કહ્યું?

બીજેપી  સાંસદ મનસુખ વસાવા એ તેમના નિવાસસ્થાને પરિવારજનો અને રાજકીય આગેવાનો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી. તેમણે સૌને ખજૂર-કોપરા ખવડાવી અને રંગની છોડ ઉડાવી આનંદ વ્યક્ત કર્યો.ભરૂચ સાંસદે  ગુલાલ ઉડાવી અને મીઠાઈ વહેંચી તેમણે કાર્યકર્તાઓ સાથે આનંદ વહેંચ્યો અને સૌને શુભકામનાઓ પાઠવી.ધુળેટી પર્વ નિમિત્તે સમગ્ર જિલ્લામાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. લોકો પરસ્પર રંગ લગાવી ભાઈચારો અને એકતાનો સંદેશ આપતા દેખાયા.બન્ને નેતાઓ એ આગામી સ્થાનિક ચૂંટણીઓ મા કેસરિયો લહરાશે નો આશાવાદ વ્યક્ત કર્યો

Leave a Comment

વધુ વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા ખાતે જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા થકી કરેલા સંવાદે વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ વધાર્યો અને નર્મદા જિલ્લો ધોરણ-10માં 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો

Cricket Live Score

Rashifal