September 7, 2026 2:52 pm

EXCLUSIVE કલેકટર સંજય મોદી કયા અધિકારીઓ પર ગુસ્સે ??

નર્મદા
19 માર્ચથી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા શરૂ થઈ રહી છે ત્યારે આ પરિક્રમાને લઈને તંત્રની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અલગ અલગ ઉચ્ચ અધિકારીઓને તેની કામગીરી સોંપવામાં આવી છે ત્યારે આ નર્મદા પરિક્રમા દરમિયાન નર્મદા નદી બે વખત પાર કરવાની હોય છે જેમાં પ્રથમ વખત જ્યારે પાર કરવાની આવે છે જેમાં શહેરાવથી સામે તિલકવાડા જણાવવા માટે દર વર્ષે કામ ચલાવ પુલ બનાવવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ કામ ચલાઉ પુલ બનાવવામાં આવે છે અને તાજેતરમાં જ આ કામનું નિરીક્ષણ પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે અત્યારે નર્મદા ડેમના વીજ મથકો ચાલતા તેમાંથી પાણી છોડવાના કારણે અંજાતિ ચારથી પાંચ હજાર પાણી આવવાના કારણે કામ ચલાઉ પુલનો શહેરાવ તરફ ભાગ પર મોટું નુકસાન થયું હતું અને જેના વિડીયો અને ફોટા વીડિયોમાં વાયરલ થયા હતા. આ બાબતે અધિકારીઓનું કહેવું છે કે આ પુલનું કામ હજુ પૂર્ણ થયું નથી અને કામ અધૂરું  હતો જ કે પાણી આવશે તેવી શક્યતાઓ હતી તો થોડું નુકશાન  થશે તેમને એમ પણ કહ્યું કે પરિક્રમા પહેલા પુલ સંપૂર્ણ રીતે  સુરક્ષિત સાથે બનીને તૈયાર થઈ જશે તેમ કહ્યું હતું ત્યારે બીજી તરફ આજે રવિવારનો દિવસ હતો ત્યારે નર્મદા જિલ્લાના કલેક્ટર સંજય મોદીના અધ્યક્ષ સ્થાને ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાને લઈને મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મીટીંગ ની અંદર જિલ્લાના 10 થી 12 જેટલા ઉચ્ચ અધિકારીઓ રવિવારના રજાના મૂડમાં જ હતા આવ્યા ન હતા અભિનવ ન્યૂઝ  પાસે exclusive જાણકારી મળી છે કે મહત્વની મીટીંગ માટે જિલ્લા કલેકટર સંજય મોદી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પણ કેટલાક અધિકારીઓ ઉપસ્થિત ન હતા  રહ્યા હતા જેને લઇન જેને લઈને જિલ્લા કલેકટર સંજય મોદી ભારે ગુસ્સે થયા હતા  સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ અધિકારીઓ જે ગેરહાજર રહ્યા છે જેઓ ને  પાસે લેખિત જવાબ માંગવામાં આવનાર છે તેવું જાણવા મળેલ છે ત્યારે રજાના દિવસે મીટીંગ મહત્વની હતી જેમાં જિલ્લાના કલેક્ટર ઉપસ્થિત હતા પરંતુ અનેક અધિકારીઓએ ગુલ્લી મારતા જિલ્લાના કલેક્ટર સાંજે મોદી ભારે ગુસ્સે થયા હતા તેમ સૂત્ર દ્વારા જાણવા મળેલ છે ત્યારે ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા આ વખતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે પરંતુ લાગી રહ્યું છે કે કેટલાક અધિકારીઓ સરકારના આયોજનને હળવાશમાં લઈ રહ્યા છે ત્યારે જિલ્લા કલેકટર આજે ગુસ્સે થયા હતા
નર્મદા જિલ્લા કલેક્ટર સંજય મોદી

Leave a Comment

વધુ વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા ખાતે જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા થકી કરેલા સંવાદે વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ વધાર્યો અને નર્મદા જિલ્લો ધોરણ-10માં 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો

Cricket Live Score

Rashifal

વધુ વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા ખાતે જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા થકી કરેલા સંવાદે વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ વધાર્યો અને નર્મદા જિલ્લો ધોરણ-10માં 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો