September 7, 2026 2:52 pm

EXCLUSIVE જેણે સૌને ઉત્તરવાહીની પરિક્રમા કરતા કર્યા તે પરિક્રમા નહીં કરી શકશે

નર્મદા 19 માર્ચથી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા શરૂ થઈ રહી છે ત્યારે ઉત્તરવાહિની પરિક્રમા કરવા માટે સૌને પ્રોત્સાહિત કરનારા અને ગામેગામ  પત્રિકા વેચનાર અને નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો મહત્વ સમજાવનાર સાવરીયા મહારાજ દર વર્ષે ઉત્તરવહીની નર્મદા પરિક્રમા કરતા હતા પરંતુ તેઓ આ વખતે પરિક્રમા નહીં કરી શકે જે માટે તેમને એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં મૂક્યો છે. અને કેમ નહીં કરી શકે તે માટેનું કારણ જણાવ્યું

જુઓ આ લિંક માં વિડિઓ..

Leave a Comment

વધુ વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા ખાતે જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા થકી કરેલા સંવાદે વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ વધાર્યો અને નર્મદા જિલ્લો ધોરણ-10માં 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો

Cricket Live Score

Rashifal