September 7, 2026 3:11 pm

નર્મદા નદીમાં ત્રણ મુસ્લિમ યુવકો ડૂબ્યા

નર્મદા

નર્મદા જિલ્લાના સિસોદરા અને ઓરી વચ્ચે નર્મદા નદીમાં 3 યુવકો ડૂબી ગયા છે 1 ને બચાવવા જતા અન્ય બે પાણી માં ગરકાવ થતા ત્રણેના મોત થયા છે કારવણમાં ત્રણ લોકો સિસોદરા ગામની મસ્જિદમાં AC રિપેરે કરવા આવ્યા હતા…ત્યારેગરમી ને કારણે નર્મદા નદીમાં ન્હાવા ગયા અને ડૂબી  ગયા હતા .હાલ રાજપીપલા ફાયર રેસ્ક્યુ ટિમ અને NDRF ની ટિમ ઘટના સ્થળે જવા રવાના થઈ હતું બે  કલાક બાદ પણ રેસ્ક્યુ ટિમ ન પહોંચતા ગામજનો માં રોષ જોવા મળ્યો હતો

Leave a Comment

વધુ વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા ખાતે જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા થકી કરેલા સંવાદે વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ વધાર્યો અને નર્મદા જિલ્લો ધોરણ-10માં 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો

Cricket Live Score

Rashifal