નર્મદા
ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ દેડિયાપાડા સભા સંબોધન કરતા કહ્યું કે ઝાડુ વાળા દિલ્હીથી 20 કરોડ લાવ્યા છે,અને દરેકને 100-100 રૂપિયા આપવાના છે ,
સુરતથી આખું કૌભાંડ બહાર આવ્યું ,અને તેમાંથી ગામમાં અશાંતિ ફેલાય તે માટે કરોડો રૂપિયાના હવાલા પડ્યા છે અને આખું કૌભાંડ બહાર આવ્યું છે અને નર્મદામાં કરોડો રૂપિયા આપ વાળા લાવ્યા છે
“

