September 7, 2026 3:11 pm

ડેડીયાપાડા ખાતે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ ઉજવાશે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મંત્રીઓ ઉપસ્થિત રહેશે

નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા ખાતે  આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ યોજાનાર છે જેમાં ખાસ વિશેષ ઉપસ્થિત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે, આ ઉપરાંત કેબિનેટ મંત્રી નરેશ પટેલ ,મંત્રી જયરામ ગામીત,મંત્રી ઈશ્વર પટેલ,મંત્રી  પ્રવીણ માળી તથા ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહેનાર છે ત્યારે જીલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ તેમજ જીલ્લા આગેવાનો દ્વારા ડેડીયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે થનાર ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી રહી છે , આ કાર્યક્રમ 26 ફેબ્રુઆરી 2026 ના દિવસે થનાર છે

Leave a Comment

વધુ વાંચો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવમોગરા ખાતે જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા થકી કરેલા સંવાદે વિદ્યાર્થીઓનો આત્મ વિશ્વાસ વધાર્યો અને નર્મદા જિલ્લો ધોરણ-10માં 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને રહ્યો

Cricket Live Score

Rashifal