નર્મદા 19 માર્ચથી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા શરૂ થઈ રહી છે ત્યારે ઉત્તરવાહિની પરિક્રમા કરવા માટે સૌને પ્રોત્સાહિત કરનારા અને ગામેગામ પત્રિકા વેચનાર અને નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો મહત્વ સમજાવનાર સાવરીયા મહારાજ દર વર્ષે ઉત્તરવહીની નર્મદા પરિક્રમા કરતા હતા પરંતુ તેઓ આ વખતે પરિક્રમા નહીં કરી શકે જે માટે તેમને એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં મૂક્યો છે. અને કેમ નહીં કરી શકે તે માટેનું કારણ જણાવ્યું
જુઓ આ લિંક માં વિડિઓ..

